News Continuous Bureau | Mumbai Orry Drug Case: ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર ઓરહાન અવત્રામાની ઉર્ફે ઓરી ને મુંબઈ પોલીસ ની ક્રાઈમ બ્રાંચની એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC)એ 252 કરોડના ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો. 26 નવેમ્બરે ઓરીને લગભગ 7.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. તેને ડ્રગ્સ પાર્ટીઓ, રેવ ઇવેન્ટ્સ અને ડ્રગ સપ્લાય ચેઇન સાથેના સંબંધો અંગે પ્રશ્નો પૂછાયા. આ… Continue reading Orry Drug Case: ૨૫૨ કરોડના ડ્રગ્સ કેસમાં ઓરીની ૭.૫ કલાક પૂછપરછ, સેલિબ્રિટી કનેક્શન પર શું કહ્યું?
