News Continuous Bureau | Mumbai Alka Yagnik Health Update: ભારતીય સિનેમાનો મધુર અવાજ ગણાતા ‘મેલોડી ક્વીન’ અલકા યાજ્ઞિક અત્યારે પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. વર્ષ 2024માં એક દુર્લભ બીમારીનો ખુલાસો કર્યા બાદ, દિગ્ગજ સિંગરે હવે પોતાની તબિયત અંગે નવું અપડેટ આપ્યું છે. બીમારીની ગંભીરતાને કારણે તેઓ છેલ્લા બે વર્ષથી કોઈ પણ નવા સિંગિંગ પ્રોજેક્ટનો હિસ્સો… Continue reading Alka Yagnik Health Update: અલકા યાજ્ઞિકના અવાજને કોની લાગી નજર? 2 વર્ષથી સંગીત દુનિયાથી દૂર, ગંભીર બીમારીનો થયો ખુલાસો
