News Continuous Bureau | Mumbai Two Much: બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રીઓ ટ્વિંકલ ખન્ના અને કાજોલ ટૂંક સમયમાં પ્રાઈમ વિડીયો પર એક નવો ટોક શો “ટૂ મચ” (Two Much) લઈને આવી રહી છે. આ શોની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે, જેમાં બંને અભિનેત્રીઓની એક મસ્તીભરી તસવીર પણ શેર કરવામાં આવી છે. શોના નામ અને હોસ્ટ જોઈને ફેન્સમાં ભારે ઉત્સાહ… Continue reading Two Much: કરણ જોહર ને ટક્કર આપવા આવી રહી છે કાજોલ અને ટ્વિંકલ ખન્ના, જાણો શું હશે પ્રાઈમ વિડીયો ના આ શો ની ખાસિયત
