News Continuous Bureau | Mumbai Florida Plane Crash: ફ્લોરિડાથી ( Florida ) એક હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, શુક્રવારે (9 ફેબ્રુઆરી 2024) એક ખાનગી વિમાન હાઇવે પર ભયાનક ક્રેશ ( Plane Crash ) થયું હતું અને ભીષણ આગ લાગી હતી. જેના કારણે 2 લોકોના મોત થયા હતા. જે પ્લેન ક્રેશ થયું તે બોમ્બાર્ડિયર ચેલેન્જર 600 ( Bombardier… Continue reading Florida Plane Crash: ફ્લોરિડા હાઈવે પર પ્રાઈવેટ જેટ ક્રેશ થતા ભીષણ આગ, આટલા લોકોના મોત.. જુઓ વિડીયો..
