News Continuous Bureau | Mumbai Mumbai Ahmedabad Bullet Train મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સૌથી મહત્વના એવા BKC સ્ટેશન પર ચાલી રહેલા બાંધકામને કારણે વિસ્તારમાં ધૂળ અને વાયુ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું હતું. આ અંગે મળેલી ફરિયાદો બાદ મુંબઈ મહાનગરપાલિકાએ તપાસ હાથ ધરી હતી, જેમાં પર્યાવરણીય નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન જોવા મળ્યું હતું. ધૂળને નિયંત્રિત કરવા માટેના જરૂરી ઉપાયો,… Continue reading Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેનના કામ પર મુંબઈ પાલિકાની બ્રેક: BKC સ્ટેશનનું કામ બંધ કરાવતી BMC; પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન પડ્યું ભારે.
