ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 2 ઑક્ટોબર, 2021 શનિવાર મેટલ વેપાર સાથે જોડાયેલા વેપારીઓ ગુડ્સ સર્વિસ ટૅક્સ (GST)માં બની રહેલાં બોગસ બિલોને મુદ્દે હેરાનપરેશાન થઈ ગયા છે. મેટલ પર રહેલા 18 ટકા જેટલા ઊંચા GST અને બોગસ બિલોને કારણે તેમને ભરવી પડતી પેનલ્ટિને કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે, ત્યારે તાજેતરમાં જ બૉમ્બે મેટલ એક્સચેન્જની 65મી… Continue reading મુંબઈના મેટલના વેપારીઓ GSTની સમસ્યાથી ત્રસ્ત : બૉમ્બે મેટલ એક્સચેન્જના નવા ચૂંટાયેલા પદાધિકારીઓએ સમસ્યા દૂર કરવાનું આપ્યું આશ્વાસન; જાણો વિગત
