ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022 ગુરુવાર. મુંબઈના જુદા જુદા રેલવે સ્ટેશનો પર બૂટ પોલીશ કરનારાઓ રેલવે પ્રશાસન વિરુદ્ધ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. રેલવેના નવા નિયમ મુજબ બૂટ પોલિસ કરનારાને રેલવે સ્ટેશનના પરિસરમાં બુટ પોલિશ કરવા હશે તો તેમણે રીતસરનું ટેન્ડર ભરવું પડશે. કોરોના મહામારી દરમિયાન ધંધો ગુમાવી બેસેલા બુટ પોલિશ કરનારાઓની… Continue reading બૂટ પોલિશ કરનારા બન્યા આક્રમક, આ રેલ્વે સ્ટેશન પર કર્યું જોરદાર આંદોલન; જાણો વિગત
