News Continuous Bureau | Mumbai મુંબઈના બોરીવલી (પશ્ચિમ) વિસ્તારમાં ભગવતી હોસ્પિટલની બરાબર સામે આવેલી સરદાર આકાંક્ષા બિલ્ડિંગમાં આજે આગની ઘટના બની હતી. બિલ્ડિંગના મુખ્ય મીટર બોક્સમાં શોર્ટ સર્કિટ થવાને કારણે અચાનક આગ લાગી હતી. આગના કારણે મીટર બોક્સમાં સતત ધડાકા થવા લાગ્યા હતા, જેનાથી બિલ્ડિંગમાં રહેતા પરિવારોમાં ગભરાટ ફેલાયો હતો. જોતજોતામાં ઝેરી ધુમાડો લોબી અને સીડીઓ સુધી પહોંચી ગયો… Continue reading Borivali Building Fire: બોરીવલીમાં મીટર બોક્સમાં ભીષણ આગથી ફફડાટ: સરદાર આકાંક્ષા બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી સર્જાયો અકસ્માત; રહીશોએ સેફ્ટી કિટ વડે આગ પર કાબૂ મેળવ્યો.
