News Continuous Bureau | Mumbai મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક ઝવેરી (જ્વેલર) પાસે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે સતર્કતા દાખવીને ચાર આરોપીઓને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનની ખાસ વાત એ છે કે પોલીસે પોતે જ્વેલર બનીને આરોપીઓ સાથે વાતચીત કરી અને તેમને પકડવા માટે મુંબઈ આવવા મજબૂર… Continue reading Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
