News Continuous Bureau | Mumbai શુક્રવારે સતત બીજા દિવસે વંદેભારત એક્સપ્રેસ(VandeBharat Express)ને અકસ્માત નડ્યો છે. આણંદ(Anand) પાસે ગાય(Cow) અથડાતા અકસ્માત(Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગમાં એક નાનો ઘોબો પડ્યો છે. તમામ મુસાફરો સુરક્ષિત છે. વંદેભારત એક્સપ્રેસ મુંબઈ(Mumbai) તરફ જઈ રહી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન(Boriyavi Kanjari Railway Station) અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો… Continue reading સતત બીજા દિવસે વંદેભારત એક્સપ્રેસ સાથે અથડાયું ઢોર, ટ્રેનને થયું નુકસાન.. જુઓ ફોટોગ્રાફ્સ
