News Continuous Bureau | Mumbai Paris Olympics 2024 : ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લવલિના બોર્ગોહેને ( Lovlina Borgohain ) પેરિસ ઓલિમ્પિકમાં તેના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે! તેણે સુનિવ હોફસ્ટેડને હરાવીને તેની રાઉન્ડ ઓફ 16 મેચ જીતી લીધી. આ જીત સાથે ભારત માટે મેડલ ( medal ) જીતવાની આશા છે. જો લવલિના આગામી મેચ જીતી જાય તો ભારતને… Continue reading Paris Olympics 2024 : બોક્સર લવલિનાની શાનદાર પ્રદર્શન; ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી, હવે તેનો સામનો આ ખેલાડી સામેં થશે..
