News Continuous Bureau | Mumbai Morning Breakfast : શિયાળાની ઋતુમાં ગરમાગરમ નાસ્તો કરવાની ખુબ મજા છે. જે લોકો દરરોજ હેલ્ધી બ્રેકફાસ્ટ પસંદ કરે છે તેમના માટે પોહા એક સારો વિકલ્પ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પોહા ખૂબ પ્રખ્યાત છે. તે બંને જગ્યાએ અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મળતા પોહા સ્વાદમાં મીઠા અને ખાટા હોય છે. લોકો તેને તેની ઉપર… Continue reading Morning Breakfast : સવારે નાસ્તામાં ખાવ ગરમા-ગરમ પોહા, દિવસભર શરીરમાં રહેશે ઉર્જા.. નોંધી લો રેસિપી..
