News Continuous Bureau | Mumbai રશિયા-યુક્રેનની જંગનો આજે 16મો દિવસ છે. પરંતુ યુદ્ધ થમવાનું નામ નથી લઇ રહ્યું. હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની બાજ નજર યુક્રેનની રાજધાની કીવ પર જોવા મળી રહી છે. રશિયન સૈન્ય હવે કીવને બંને બાજુએથી ઘેરી રહ્યું છે. આ સાથે જ ઉત્તરમાં ઇરપિન અને પૂર્વમાં બ્રોવરી પર સતત રશિયન સેના હુમલો કરી રહી… Continue reading યુક્રેનનાં આ શહેર પર ફાઇનલ એટેક કરવાની ફિરાકમાં રશિયા, ટેન્ક-એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલો સહિત ઘાતક હથિયારોથી હુમલા વધાર્યા
