ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 14 ડિસેમ્બર 2020 ઉત્તર પ્રદેશના આઝમગઢથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવાં એક વરરાજા સામે આવ્યાં છે જેઓ વાજતેગાજતે પોતાની જાણ લઈને જિલ્લાના જ એક ગામમાં ગયાં. નૃત્ય કરતો વરરાજા કન્યાના ઘરે પહોંચ્યો ત્યારે સ્તબ્ધ થઈ ગયો. અહીં લગ્નની પાર્ટીમાં ન તો મંડપ હતો ના નવવધુના પરિવારજનો જોવા મળ્યા.. જાનૈયાઓ આખી… Continue reading ખરું કહેવાય બોલો!! વરરાજાને કન્યાનું ઘર જ ના મળ્યું.. જાનૈયાઓ નાચતાં રહી ગયાં..
