News Continuous Bureau | Mumbai Goregaon Link Road Accident મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો દરમિયાન સુરક્ષાના નિયમો નેવે મૂકવામાં આવતા હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. ગોરેગાંવ લિંક રોડ પર નિર્માણાધીન બ્રિજનો એક ભારેખમ લોખંડનો પિલર નીચેથી પસાર થઈ રહેલી કાર પર અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં કાર સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી, પરંતુ કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થતા સૌએ… Continue reading Goregaon Link Road Accident: મુંબઈમાં બાંધકામ હેઠળના બ્રિજની આફત યથાવત: ગોરેગાંવમાં ચાલુ કાર પર લોખંડનો પિલર ખાબક્યો; મુસાફરોનો ચમત્કારિક બચાવ.
