News Continuous Bureau | Mumbai Wrestlers Protest: ભારતીય કુસ્તી સંઘ (Indian Wrestling Federation) અને બ્રિજભૂષણ સિંહ (Brij Bhushan Singh) વિરુદ્ધ સતત આંદોલન કરી રહેલા કુસ્તીબાજો (Wrestlers) હવે તેમની લડાઈ રસ્તા પર નહીં પણ કોર્ટમાં લડશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે પરંતુ હવે રસ્તા પર તોફાનો નહીં થાય. મહિલા રેસલર સાક્ષી મલિકે… Continue reading Wrestlers Protest: હવે ‘દંગલ’ રસ્તા પર નહીં, બ્રિજભૂષણ વિરુદ્ધ કોર્ટમાં યુદ્ધ ચાલુ રહેશે- કુસ્તીબાજોએ કરી જાહેરાત.
