ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 5 જુલાઈ 2021 સોમવાર મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિને પગલે થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતાં હોય છે. તેથી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ બ્રીમસ્ટોવર્ડ યોજના બનાવી હતી. જેમાં ગટરોને પહોળી કરવી સાથે પાઇપલાઇન વગેરેને પહોળાં કરવાં જેવાં કામ કરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી 3,000 કરોડ રૂપિયાથી પણ વધુ નાણાં… Continue reading કોના બાપની દિવાળી, BMCએ બ્રીમસ્ટોવર્ડ પાછળ ખર્ચેલા 3,000 કરોડ રૂપિયા પાણીમાં ગયા, હવે કરોડના ખર્ચે ફરી નવો પ્લાન બનાવશે; જાણો વિગત
