News Continuous Bureau | Mumbai Brinjal For Brain: રીંગણ એક એવું શાક છે જે બહુ ઓછા લોકો ખાવાનું પસંદ કરે છે. પહેલા રીંગણ વિશે એવું કહેવામાં આવતું હતું કે, તે કોઈપણ ગુણો વગરની છે એટલે કે તેમાં કોઈ ગુણ નથી, પરંતુ તેના સ્વાસ્થ્યને લઈને એટલા બધા ફાયદા સામે આવ્યા છે કે રીંગણને શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે… Continue reading કામના સમાચાર / મગજને મજબૂત કરવામાં મદદ કરે છે રીંગણ, તેના ફાયદા જાણી લેશો તો તમારી ફેવરેટ શાકભાજી બની જશે
