News Continuous Bureau | Mumbai બ્રિટનની મહારાણી એલિઝાબેથ-2(Queen Elizabeth II of Britain) નું 96 વર્ષની વયે અવસાન(death) થયું છે. તેમના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની(mourning) લાગણી ફેલાઈ રહી છે. બ્રિટનમાં રાજાશાહી ધોરણ (Monarchy standard) છે. તેથી, બ્રિટિશ રાષ્ટ્રીય પ્રતીકો(British national symbols,), રાષ્ટ્રગીત (national anthem) અને રાષ્ટ્રધ્વજ (national flag) પણ શાહી પ્રણાલીની છાપ ધરાવે છે. પરંતુ મહારાણી એલિઝાબેથના અવસાન… Continue reading ઓ હો હો- મહારાણી એલિઝાબેથના અવસાન બાદ બ્રિટનમાં આ તમામ ચીજો બદલાઈ જશે
