• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - broken
Tag:

broken

aishwarya rai and rani mukherji friendship broke because of this reason
મનોરંજન

Aishwarya and Rani friendship: ક્યારેક પાક્કી મિત્ર હતી ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી, આ કારણોસર બંને ના સંબંધ માં આવી ખટાશ

by Zalak Parikh October 15, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Aishwarya and Rani friendship: બોલિવૂડ માં એવા ઘણા સેલેબ્સ છે જેમની મિત્રતા કાયમ છે. ગ્લેમર ની દુનિયા માં કઈ પણ કાયમ નથી હોતું અહીં સંબંધ ક્યારે બંધાય અને ક્યારે તૂટે તેની કોઈ ગેરંટી નથી હોતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એવા ઘણા સેલેબ્સ છે જે પહેલા ખુબ સારા મિત્રો હતા, પરંતુ આજે તેઓ એકબીજાની સામે જોવાનું પણ પસંદ કરતા નથી. ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી વચ્ચે પણ કંઈક આવું જ થયું છે એક સમયે તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી પરંતુ પછી અચાનક જ તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ. 

આ સમાચાર પણ વાંચો : Ananya pandey: શું ખરેખર આર્યન ખાન અનન્યા પાંડે ને કરતો હતો બ્લેકમેલ? અભિનેત્રી એ જણાવી હકીકત

ઐશ્વર્યા અને રાની ના સંબંધ માં આવી ખટાશ 

મીડિયા રિપોર્ટ મુજબ ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી વચ્ચેના સંબંધોમાં કડવાશનું કારણ સલમાન ખાન અને ઐશ્વર્યા ના સંબંધ હતા.આ ઘટના ફિલ્મ ‘ચલતે ચલતે’ દરમિયાન બની હતી. ચલતે ચલતે ફિલ્મ માં પહેલા રાની ના સ્થાને ઐશ્વર્યા હતી અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા રાય અને સલમાન ખાન વચ્ચેના સંબંધો સારા નહોતા ચાલી રહ્યા. એક દિવસ સલમાન ખાને ફિલ્મના સેટ પર મોટો હંગામો કર્યો હતો. આ પછી, શાહરૂખ ખાન, જે ફિલ્મના નિર્માતાઓ માંના એક હતા. તેણે ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવવાનો નિર્ણય કર્યો.

#BollywoodFlashback – Rani Mukherji and Aishwarya Rai Bachchan pic.twitter.com/NSw6nFtd5X

— @zoomtv (@ZoomTV) April 29, 2016


ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવ્યા બાદ કાજોલને ‘ચલતે ચલતે’ની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે આ ફિલ્મ ફગાવી દીધી હતી.કાજોલ પછી આ ફિલ્મ રાની મુખર્જીને ઑફર કરવામાં આવી, તેણે તરત જ આ ફિલ્મ માટે હા પાડી.આવી સ્થિતિમાં ઐશ્વર્યાને લાગ્યું કે તેની ખાસ મિત્ર એ તેની સાથે છેતરપિંડી કરી છે. આ સમાચાર આવ્યા બાદ રાની અને ઐશ્વર્યા વચ્ચે શીતયુદ્ધ શરૂ થઈ ગયું હતું.આ ઘટનાને 21 વર્ષ વીતી ગયા, પરંતુ તેમ છતાં બંને વચ્ચેની કડવાશ દૂર થઈ નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

October 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dombivli MIDC Blast Dombivli MIDC Blast Smoke billowed in the area windows of building were broken
મુંબઈMain PostTop Post

Dombivli MIDC Blast : ડોમ્બિવલી MIDCમાં જોરદાર વિસ્ફોટ; આજુબાજુની ઈમારતોના તૂટી ગયા કાચ.. જુઓ વિડીયો

by kalpana Verat May 23, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Dombivli MIDC Blast :  ડોમ્બિવલી ના MIDCમાં ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટમાં 5 થી 6 કામદારો ગંભીર રીતે ઘવાયા હોવાની પ્રાથમિક માહિતી છે, જો કે આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે કંપનીની નજીકની બિલ્ડીંગના કાચ તૂટી ગયા હતા અને અંદર કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. વિસ્તાર ઘટનાની જાણકારી મળતા જ 6 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જવાન આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

કંપનીમાં બોઈલરમાં વિસ્ફોટ થયો

આ ભયાનક વિસ્ફોટ MIDCના ફેઝ 2માં એક કેમિકલ કંપનીમાં થયો છે. પ્રાથમિક માહિતી એવી છે કે કંપનીમાં બોઈલરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આગ બધે ફેલાઈ ગઈ. વિસ્ફોટ અને આગને કારણે આસપાસની કંપનીઓ અને કામદારોને પણ અસર થઈ છે. 

MIDC DOMBIVLI मध्ये भीषण आग,
Dear उदय सामंत @samant_uday आता तरी केमिकल वाल्यांना permission देण बंद करा.

Ambernath मध्ये मोठी जिवितहानी होण्याची वाट बघत आहेत का मंत्री जी.
Residential जवळ केमिकल फैक्ट्री ला permission देण बंद करा. pic.twitter.com/4WzUQqr16C

— हिंदुत्व – The Truth (मोदी का परिवार) (@Truthexpress71) May 23, 2024

વિસ્ફોટનું ચોક્કસ કારણ અને ગંભીરતા હજુ જાણી શકાયું નથી. જોકે, આ વિસ્ફોટની જ્વાળાઓ ડોમ્બિવલી MIDCથી દૂરના વિસ્તારમાંથી દેખાઈ રહી છે. ઘટના સ્થળથી થોડે દૂર આવેલી ઈમારતોના કાચ તૂટી જવા પામ્યા છે

5 થી 6 લોકો ઘાયલ 

આ ભયાનક વિસ્ફોટમાં 5 થી 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ સંખ્યા વધવાની પણ શક્યતા છે. આ ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર ફાઈટરોએ હવે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે.

આ સમાચાર પણ વાંચો: શેરબજારમાં અફવાઓની અસર પર હવે લાગશે અંકુશ, સેબીએ જારી કરી આ નવી માર્ગદર્શિકા.. જાણો વિગતે..

 

May 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Central Railway Central Railway Traffic Disrupted Due To Broken Local Pentgraph
મુંબઈ

Central Railway: મધ્ય રેલવે લોકલ સેવા ખોરવાઈ, કલ્યાણ-ઠાકુર્લી વચ્ચે પેન્ટાગ્રાફ તૂટી ગયો; જુઓ વિડીયો..

by kalpana Verat April 4, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Central Railway: મુંબઈ (Mumbai Local Train) થી કલ્યાણ સુધીની લોકલ સેવા ખોરવાઈ ગઈ છે. કલ્યાણ-ઠાકુર્લી વચ્ચે ફાસ્ટ ટ્રેક પર દોડતી લોકલ ટ્રેનના માં ખામી સર્જાવા ( Broken ) ના કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. રેલવે કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાસ્ટ ટ્રેક ( fast track )  પરની તમામ ટ્રેનોને સ્લો ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવી છે.

જુઓ વીડિયો 

Pantograph of EMU local train entangled near Kalyan. Services affected. @mid_day pic.twitter.com/030JQBRYsu

— Rajendra B. Aklekar (@rajtoday) April 4, 2024

મધ્ય રેલવે ખોરવાઈ ગઈ

લોકલ પેન્ટાગ્રાફ ( Local pentagraph ) તૂટવાને કારણે મધ્ય રેલવેના ટ્રાફિકને અસર થઈ છે. આ ઘટના કલ્યાણ ( Kalyan )  ઠાકુર્લી રેલવે સ્ટેશનની વચ્ચે બની હતી. મુંબઈથી કલ્યાણ અને કલ્યાણથી મુંબઈ તરફના ટ્રાફિકને અસર થઈ છે. મધ્ય રેલવેનો ટ્રાફિક અનિયમિત સમયપત્રક પર ચાલી રહ્યો છે. મુંબઈથી કર્જત અને કસારા તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. મુંબઈ જતી લોકલ અને લાંબા અંતરની ટ્રેનો પણ ખોરવાઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai metro : મુંબઈ મેટ્રોની ‘આ’ લાઈન પીક અવર્સ દરમિયાન ખોરવાઈ, મેટ્રો સેવા 15 થી 20 મિનિટ દોડી રહી છે મોડી; જુઓ વિડીયો..

અગાઉ 29 માર્ચે પેન્ટાગ્રાફ તૂટવાથી લોકલ પણ ખોરવાઈ ગઈ હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

વાપી શામળાજી નેશનલ હાઇવે તૂટીને બે ભાગમાં થયો, વાહનવ્યવહાર ઠપ્પ

by Dr. Mayur Parikh September 18, 2022
written by Dr. Mayur Parikh

નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા તેમજ રસ્તાઓ પર ભારે નુકશાન થયું છે ત્યારે આજે માહિતી મળતા વધુ એક નેશનલ હાઇવે તૂટી ગયો હતો અને તેનાથી મોટો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાણી હતી. આજે વાપી શામળાજી હાઇવે નેશનલ હાઇવે તૂટીને બે ભાગ પડી ગયા હતા. આ રસ્તો તૂટી જવાને કારણે નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.આ સમાચારની મળતી માહિતી મુજબ નવસારીના વાંસદા તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઇવે ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો અને મોટું ગાબડું પડી ગયું હતું જેને લીધે રસ્તો બે ભાગમાં તૂટી ગયો હતી. આ રસ્તા પરથી વાહન વ્યવહાર પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન જ અચાનક જ રોડ તૂટી જતા બે બાઈક સવાર નીચે પટકાયા હતા જેને લીધે તેમને ઈજાઓ પહોંચી હતા તેઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ નેશનલ હાઇવે નંબર 56માં વાહનવ્યહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. દર વર્ષે નેશનલ હાઇવે પર વરસાદ ના કારણે મસમોટા ખાડાઓ પડી જાય છે ત્યારે આજે વધુ એક વખત રસ્તો તૂટી જતા તંત્ર સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. નેશનલ હાઇવે ઓથોરોટી દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી શરુ કરવામાં આવી નથી. આ અગાઉ પણ ઘણા રોડ રસ્તાઓને નુકશાન થયું છે તેમ છતાં પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી.
 

September 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક