News Continuous Bureau | Mumbai BSNL Recharge Plan : સરકારી ટેલિકોમ કંપની BSNL 997 રૂપિયાના રિચાર્જમાં 160 દિવસની વેલિડિટી સાથે રોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ જેવા ફાયદા આપી રહી છે. BSNL Recharge Plan : BSNL નો 997 રૂપિયાનો પ્લાન જો તમે લાંબી વેલિડિટી, ડેઇલી ડેટા, SMS અને અનલિમિટેડ કોલિંગ વાળો પ્લાન શોધી રહ્યા છો તો BSNL ના 997 રૂપિયાના… Continue reading BSNL Recharge Plan : BSNL યુઝર્સની મોજ! આ સસ્તા પ્લાનમાં મળી રહ્યો છે 300GB થી વધુ ડેટા, 5 મહિનાથી વધુની વેલિડિટી
