News Continuous Bureau | Mumbai Buffalo Attack : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર શહેરની એક સ્કૂલમાં નવા વર્ષના પહેલા દિવસે એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એકાએક ભેંસ શાળામાં ઘુસી જતાં સમગ્ર શાળા પરિસરમાં અરાજકતા સર્જાઈ હતી. આ ઘટનામાં 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને શહેરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં એક… Continue reading Buffalo Attack : મહારાષ્ટ્રના સંભાજીનગરની એક શાળામાં ભેંસ ઘુસી, મચી દોડધામ; જુઓ વિડીયો
