News Continuous Bureau | Mumbai મુંબઈના કુર્લા(Kurla) પરિસરમાં સોમવારે મોડી રાતે ધરાશાયી થયેલી બિલ્ડિંગમાં(building fall) 19ના મોત થયા છે. મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) નવ વર્ષ પહેલા તેને જોખમી સી-વન શ્રેણીમાં જાહેર કરી હોવા છતાં આ બિલ્ડિંગના રહેવાસીઓ(Building residents) જાનના જોખમે તેમાં રહેતા હતા. મુંબઈમાં આવી લગભગ 337 જોખમી અને જર્જરિત ઈમારતો છે, જે ગમે ત્યારે પડી જાય તેવી હાલતમાં… Continue reading તમારી બિલ્ડિંગ તો સી-વન કેટેગરીમાં નથીને- મુંબઈની આટલી બિલ્ડિંગમાં અતિશય જોખમી હાલતમાં-જાણો વિગત
