News Continuous Bureau | Mumbai છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં જે વેચવાલી જોવા મળી રહી હતી, તેને બુધવારે વિરામ લાગ્યો છે. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવ ફરી તેજીના માર્ગે પરત ફર્યા છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં થયેલા મોટા ઉછાળાએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. વિશ્લેષકોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની કિંમતમાં… Continue reading Gold-Silver Price 18 Feb: સોના-ચાંદીમાં ઘટાડો અટક્યો: ચાંદીમાં મોટો ઉછાળો, સોનું પણ મોંઘું થયું; શું ઝવેરી બજારમાં ફરી ‘બુલ રન’ શરૂ થયો?.
