News Continuous Bureau | Mumbai Gold Price Today: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાતા તેની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. ઈસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ અને ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની નાકાબંધીના આદેશ આપતા આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. અઠવાડિયાના પ્રથમ દિવસે, સોમવારે ભારતીય બજારમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો… Continue reading Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
