News Continuous Bureau | Mumbai Pakistan General Election: પાકિસ્તાન ( Pakistan ) માં આવતા વર્ષે 2024માં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પહેલીવાર એક હિંદુ મહિલા ( Hindu Woman ) એ ખૈબર પખ્તુનખ્વાના બુનેર ( buner ) જિલ્લામાં સામાન્ય બેઠક માટે ઉમેદવારી પત્ર ( Nomination letter ) ભર્યું છે. ડોનના અહેવાલ મુજબ, સવેરા પ્રકાશ (… Continue reading Pakistan General Election: પાકિસ્તાનમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીમાં બુનેર બેઠક પરથી આ હિન્દુ મહિલા લડશે ચૂંટણી… જાણો કોણ છે આ હિન્દુ મહિલા..
