News Continuous Bureau | Mumbai ઘણી માનવ પ્રવૃત્તિઓ(Human activities) પર્યાવરણને(environment) નુકસાન પહોંચાડે છે. દુનિયાના અલગ-અલગ દેશો તેમને રોકવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. હવે આ ક્રમમાં ન્યુઝીલેન્ડે(New Zealand) હવે એક મોટું પગલું ભર્યું છે. કૃષિમાંથી ગ્રીનહાઉસ ગેસ(Greenhouse gas) ઉત્સર્જનને પહોંચી વળવા દેશે અનોખો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડમાં એક એવો ડ્રાફ્ટ કાયદો લાવવામાં આવ્યો છે, જેના… Continue reading લો કરો વાત- આ દેશનો વિચિત્ર પ્રસ્તાવ- અહીં ગાય અને ઘેટાં ઓડકાર ખાય તો ખેડૂતોએ ભરવો પડશે ટેક્સ
