News Continuous Bureau | Mumbai Raj Thackeray Language Row : આજનો દિવસ એટલે કે ૫ જુલાઈ નો દિવસ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરફાર લઈને આવ્યો છે. અહીં ઠાકરે પરિવાર બે દાયકા પછી એક થયો છે. આજે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ એક જ મંચ પરથી ભાષણ આપ્યું. આ દરમિયાન બંનેએ શાસક ભાજપ પર નિશાન સાધ્યું. આ દરમિયાન રાજ ઠાકરેએ ભાજપ… Continue reading Raj Thackeray Language Row : ભાષા વિવાદ પર રાજ ઠાકરે મોટું નિવેદન, કહ્યું – જે કોઈ વધારે પડતું નાટક કરે છે તો… સાથે કાર્યકરોને આપી આ સલાહ..
