News Continuous Bureau | Mumbai C295 Aircraft Facility Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના હસ્તે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન. C295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે. C295 Aircraft Facility Vadodara: … Continue reading C295 Aircraft Facility Vadodara: PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના હસ્તે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે આ ફેસિલિટીનું ઉદ્ઘાટન, બનાવશે ભારતને આત્મનિર્ભર..
