News Continuous Bureau | Mumbai ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એક એવું બિલ રાજ્યસભામાં પસાર થયું હતું. રાજ્યસભામાં મંગળવારે લાંબી ચર્ચા, નાણા મંત્રીના 2 કલાક 20 મિનિટના જવાબ સામે, આ વિધેયકમાં 200 જેટલા ફેરફારના સૂચનો હોવા છતાં માત્ર 20 જ મિનિટમાં વોઇસ વોટ (એટલે કે બિલની સામે કે તરફેણમાં મતદાન નહિ પણ માત્ર હા અને ના ના અવાજ)થી… Continue reading ના હોય, રાજ્યસભામાં આ એક જ બિલ ઉપર 200 વાર થયું મતદાન, જાણો શું છે કારણ
