News Continuous Bureau | Mumbai Bharat Diamond Bourse : દેશ અને દુનિયામાં હાલમાં છેલ્લા કેટલાક મહિનાથી હીરાબજારમાં મહામંદી છે. દરમિયાન મુંબઈના બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં સ્થિત ભારત ડાયમંડ બુર્સ સંકુલમાં ભાડાંની કેબિનના ધારક હીરાના નાના વેપારીઓ અને બીડીબી કમિટી વચ્ચે ભાડાંના મામલે મતભેદ સર્જાયો છે. Bharat Diamond Bourse : ઓફીસ ધારકોએ વિરોધ પ્રદર્શન કર્યું વાસ્તવમાં ઓફીસ ધારકોએ ઓફીસના ભાડા ઘટાડવા,… Continue reading Bharat Diamond Bourse : મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં કેબીનના ભાડાં મુદ્દે સર્જાયો મતભેદ, ઓફિસ ધારકોની માંગ ફગાવી દેતા કર્યું વિરોધ પ્રદર્શન
