News Continuous Bureau | Mumbai Riddhima kapoor: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી રાહા કપૂર લોકપ્રિય સ્ટારકિડ છે. રાહા તેની ક્યુટનેસ થી લોકો નું દિલ જીતી લે છે. હવે રણબીર કપૂર ની બહેન રીધ્ધીમા કપૂરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાહા વિશે વાત કરી હતી આ સાથે તેને એ પણ જણાવ્યું કે રાહા તેને ક્યા નામથી બોલાવે છે. આ સમાચાર પણ… Continue reading Riddhima kapoor: રણબીર અને આલિયા ની પુત્રી વિશે રીધ્ધીમા એ કહી આવી વાત, ફોઈ ને આ નામ થી બોલાવે છે રાહા કપૂર
