• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cameo
Tag:

cameo

Prabhas’ Spirit May Feature Ranbir Kapoor in a Special Cameo, Fans Excited for Historic Scene
મનોરંજન

Prabhas Spirit: પ્રભાસ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં! ‘સ્પિરિટ’માં રણબીરના ખાસ રોલની ચર્ચા, જાણો વિગત

by Zalak Parikh November 26, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Prabhas Spirit: સાઉથ સુપરસ્ટાર  પ્રભાસ પોતાની આવનારી ફિલ્મ ‘સ્પિરિટ’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે, જેઓએ ‘કબીર સિંહ’ અને ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી છે. તાજેતરમાં હૈદરાબાદમાં ગ્રાન્ડ સેરેમની સાથે ફિલ્મની શૂટિંગ શરૂ થઈ. હવે રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મમાં રણબીર કપૂર  ની ખાસ એન્ટ્રી થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Naagin 7: એકતા કપૂરના શોમાં પોપ્યુલર એક્ટ્રેસની એન્ટ્રી! પ્રિયંકા ચહર માટે વધશે મુશ્કેલી?

રણબીરનો કેમિયો

મીડિયા રિપોર્ટ મુજબ, રણબીર ફિલ્મમાં એક મહત્વપૂર્ણ કેમિયો કરશે. તેઓ સ્ટોરીના એક મોટા ટર્નિંગ પોઈન્ટ પર દેખાશે. આ સીન ભારતીય સિનેમામાં ઐતિહાસિક પળ બની શકે છે કારણ કે પ્રભાસ અને રણબીર પહેલી વાર એક જ ફ્રેમમાં જોવા મળશે.મેકર્સ તરફથી હજી સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ ફેન્સ બંને સ્ટાર્સને સાથે જોવા માટે ઉત્સુક છે. જો આ કેમિયો સાચો સાબિત થાય, તો આ ફિલ્મનો સૌથી મોટો હાઈ-પોઈન્ટ બની શકે છે.

View this post on Instagram

A post shared by Pinkvilla South (@pinkvillasouth)

‘સ્પિરિટ નું શૂટિંગ હૈદરાબાદમાં શરૂ થયું છે અને ફિલ્મને લઈને ભારે ઉત્સાહ છે. સંદીપ રેડ્ડી વાંગા અને પ્રભાસની જોડીને લઈને અપેક્ષાઓ ઊંચી છે, અને હવે રણબીરની એન્ટ્રીની ચર્ચાએ ઉત્સાહને વધુ વધારી દીધો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Not Salman or Shah Rukh, Bobby Deol to Make a Surprise Cameo in War 2
મનોરંજન

War 2: ‘વોર 2’માં સલમાન કે શાહરુખ નહીં, બોલિવૂડ ના આ અભિનેતા ના કેમિયો ના સમાચારે પકડ્યું જોર

by Zalak Parikh August 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

War 2: ફિલ્મ ‘વોર 2’ (War 2)ને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા હતી કે તેમાં સલમાન ખાન (Salman Khan) અથવા શાહરુખ ખાન (Shah Rukh Khan) કેમિયો કરશે. પરંતુ તાજેતરની માહિતી મુજબ, ફિલ્મમાં બોબી દેઓલ (Bobby Deol) ગેસ્ટ અપિરિયન્સ આપશે. ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થવાની છે અને એડવાન્સ બુકિંગ ધમાકેદાર રીતે ચાલી રહી છે. ટ્રેડ એક્સપર્ટ્સના અનુમાન મુજબ, ફિલ્મ પ્રથમ દિવસે 60 કરોડથી વધુ કમાણી કરી શકે છે અને 15 ઓગસ્ટના દિવસે  70 કરોડનો આંકડો પાર કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Aishwarya and Abhishek: છૂટાછેડા ના સમાચારો ની વચ્ચે એકસાથે જોવા મળ્યા અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા, જુનિયર બી ના પરિવાર નો વિડીયો થયો વાયરલ

સ્પાય યુનિવર્સમાં બોબી દેઓલ ની એન્ટ્રી

‘ટાઈગર 3’ (Tiger 3), ‘પઠાન’ (Pathaan) અને ‘વોર’ (War) જેવી ફિલ્મો બાદ હવે ‘વોર 2’ દ્વારા YRFના સ્પાયવર્સ (Spyverse) યુનિવર્સમાં બોબી દેઓલ (Bobby Deol) જોડાવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બોબી દેઓલનું કેમિયો દર્શકો માટે એક સરપ્રાઈઝ હશે. આ કેમિયો બાદ શક્ય છે કે તેને આગામી સ્પાયવર્સ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપવામાં આવે.

View this post on Instagram

A post shared by Peepingmoon (@peepingmoonofficial)

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું સામાન્ય રીતે જોવા મળે છે કે કેમિયો કરનાર કલાકારને પછી લીડ રોલ આપવામાં આવે છે. બોબી દેઓલ (Bobby Deol) માટે પણ આવી શક્યતા છે. જો કે, તેની સંપૂર્ણ સ્પાયવર્સ ફિલ્મ માટે દર્શકોને થોડી રાહ જોવી પડશે. તેમનો પાવરફુલ અંદાજ દર્શકોને પસંદ આવી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
salman khan and sanjay dutt to feature in hollywood thriller movie
મનોરંજન

Salman khan and Sanjay dutt: વર્ષો બાદ સાથે આવ્યા સલમાન ખાન અને સંજય દત્ત, બોલિવૂડ નહીં હોલિવૂડ ની ફિલ્મ માં ભજવશે આવી ભૂમિકા

by Zalak Parikh February 18, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Salman khan and Sanjay dutt: સલમાન ખાન અને સંજય દત્ત 13 વર્ષ બાદ સાથે ફિલ્મ કરી રહ્યા છે તે બોલિવૂડ ની નહીં હોલિવૂડ ની. રિપોર્ટ મુજબ સલમાન ખાન અને સંજય દત્ત એક હોલીવુડ થ્રિલર ફિલ્મ કરી રહ્યા છે. આ થ્રિલર ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સંજય અને સલમાન આ ફિલ્મમાં કેમિયો કરવાના છે. 

આ સમાચાર પણ વાંચો: Chhaava: છાવા માં નાના પાટેકર ની પત્ની એ ભજવી છે મહત્વ ની ભૂમિકા, જાણો કયા પાત્ર માં જોવા મળી અભિનેત્રી

સલમાન ખાન ને સંજય દત્ત સાથે કરશે કામ 

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન અને સંજય જે હોલીવુડ થ્રિલર ફિલ્મમાં કેમિયો કરી રહ્યા છે તેનું શૂટિંગ સાઉદી અરેબિયાના અલઉલા સ્ટુડિયોમાં થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સલમાન અને સંજય સાઉદી અરેબિયા પહોંચી ગયા છે. બંને સ્ટાર્સ 19 ફેબ્રુઆરી સુધી આ હોલીવુડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેશે.કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ નું બજેટ ખુબ જ ઊંચું છે.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને સંજય દત્ત એ સાજન, ચલ મેરે ભાઈ, યે હૈ જલવા સહિત ઘણી ફિલ્મો માં કામ કરી ચુક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
yeh jawaani hai deewani stars cameo in kartik aaryan tu meri main tera main tera tu meri
મનોરંજન

Yeh jawaani hai deewani stars: કરણ જોહર ની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી માં કેમિયો કરશે યે જવાની હૈ દીવાની ના સ્ટાર્સ! કાર્તિક આર્યન ની ફિલ્મ માં ભજવશે આ ભૂમિકા

by Zalak Parikh January 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Yeh jawaani hai deewani stars:  કરણ જોહર ની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી માં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાનો છે. આ ફિલ્મ ની જાહેરાત કાર્તિક આર્યને પોતે કરી હતી. હજુસુધી આ ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી ને લઈને ખુલાસો થયો નથી તેવામાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કાર્તિક આર્યન ની આ ફિલ્મ માં યે જવાની હૈ દીવાની ના સ્ટાર્સ કેમિયો કરતા જોવા મળશે. આ સ્ટાર્સ કાર્તિક આર્યન ની ફિલ્મ માં મહત્વ ની ભૂમિકા ભજવતા જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: Aadar-Alekha Marriage: ગોવા માં સમુદ્ર કિનારે રણબીર કપૂર ના કઝીન એ કર્યા લગ્ન, એકબીજા ને લિપલોક કરતા જોવા મળ્યા આદર જૈન અને આલેખા

યે જવાની હૈ દીવાની ના સ્ટાર્સ નો કેમિયો 

મીડિયા રિપોર્ટ મુજબ  ‘યે જવાની હૈ દીવાની’ ના સ્ટાર્સ ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ માં કેમિયો કરતા જોવા મળશે. ફિલ્મના બધા મુખ્ય કલાકારો એક ખાસ ભૂમિકા માટે ફિલ્મનો ભાગ બનશે.રિપોર્ટ માં વધુ માં જણાવવામાં આવ્યું છે કે જો યે જવાની હૈ દીવાનીના બધા મુખ્ય કલાકારો ઉપલબ્ધ ન હોય, તો પણ નિર્માતાઓ તેમાંથી બેને આ ભૂમિકા માટે લેવાનો પ્રયાસ કરશે. આ એક રસપ્રદ કેમિયો હશે, જે ફિલ્મને વધુ ખાસ બનાવશે

#YehJawaniHaiDeewani stars set for cameos in #KartikAaryan‘s upcoming filmhttps://t.co/Fx75P5FHVN

— Filmynews Network (@filmynewsnetwrk) January 15, 2025

કાર્તિક ની ફિલ્મ માં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, આદિત્ય રોય કપૂર અને કલ્કી કોચલીન તેમના પાત્રો ફરીથી ભજવે તેવી અપેક્ષા છે. આ વિશે વધુ માહિતી શેર કરવામાં આવી નથી, પરંતુ આ સમાચારે ચાહકોને ઉત્સાહિત કર્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
love and war update deepika padukone join orry in ranbir alia and vicky film
મનોરંજન

Love and War: રણબીર,આલિયા અને વિકી ની ફિલ્મ લવ એન્ડ વોર માં ઓરી ની સાથે થઇ બોલિવૂડ ની આ અભિનેત્રી ની એન્ટ્રી!

by Zalak Parikh December 24, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Love and War: સંજય લીલા ભણસાલી રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે ફિલ્મ લવ એન્ડ વોર બનાવી રહ્યા છે.આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલી ની આ ફિલ્મ માં ઓરી તેનું બોલિવૂડ ડેબ્યુ કરવા જય રહ્યો છે ઓરી ની સાથે બોલીવુડ ની આ અભિનેત્રી પર કેમિયો કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Anupamaa Alisha parveen: અનુપમા માંથી રાહી ના બહાર નીકળવા પર તેના કો સ્ટાર નું આવ્યું રિએક્શન,રાહી વિશે કહી આવી વાત

લવ એન્ડ વોર માં ઓરી ની સાથે દીપિકા પાદુકોણ નો હશે કેમિયો 

મીડિયા રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી સંજય લીલા ભણસાલી ની આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ઓરી ની સાથે દીપિકા પાદુકોણ રણબીર, આલિયા અને વિકી ની ફિલ્મ માં કેમિયો કરતી જોવા મળશે.પરંતુ હાલમાં દીપિકા ની ભૂમિકા વિશે વધુ માહિતી સામે આવી નથી. આ ફિલ્મમાં ઓરી એક સમલૈંગિક પાત્ર ભજવતો જોવા મળશે.

View this post on Instagram

A post shared by India Today (@indiatoday)

મીડિયા રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલી ની લવ એન્ડ વોર માં એક તરફ આલિયા ભટ્ટ ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે. તો  બીજી તરફ રણબીર કપૂર અને વિકી કૌશલ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારી ની ભુમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan will be cameo in ranbir kapoor film
મનોરંજન

Shahrukh khan: રણબીર કપૂર ની આ મોસ્ટ અવેટેડ મુવી માં કેમિયો કરશે શાહરુખ ખાન!પહેલા પણ કરી ચુક્યો છે ફિલ્મ ના નિર્દેશન સાથે કામ

by Zalak Parikh November 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન હાલ તેની ફિલ્મ કિંગ માં વ્યસ્ત છે તો રણબીર કપૂરે તાજેતર માં જ ફિલ્મ રામાયણ નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ બાદ રણબીર એનિમલ ની સિક્વલ એનિમલ પાર્ક માં જોવા મળશે. જોકે હજુસુધી આ ફિલ્મ ના શૂટિંગ ને લઈને કોઈ માહિતી સામે આવી નથી. રણબીર સંજય લીલા ભણસાલી ની ફિલ્મ લવ એન્ડ વોર માં જોવા મળશે આ ફિલ્મ માં તેની સાથે વિકી કૌશલ અને આલિયા ભટ્ટ પણ છે. હવે શાહરુખ ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે રણબીર કપૂર ની રોમેન્ટિક ફિલ્મ માં કેમિયો કરવા જઈ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : KGF 3: યશ ની ફિલ્મ કેજીએફ 3 માં થઇ ટીવી ના આ અભિનેતા ની એન્ટ્રી! રૂપાલી ગાંગુલી સાથે અનુપમા માં કરી ચુક્યો છે કામ

શાહરુખ ખાન કરશે રણબીર ની ફિલ્મ લવ એન્ડ વોર માં કેમિયો 

મીડિયા રિપોર્ટ મુજબ રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ ની ફિલ્મ લવ એન્ડ વોર માં શાહરૂખ ખાનનો કેમિયો રોલ જોવા મળી શકે છે. આ સાથે એવા પણ સમાચાર છે કે શાહરૂખે હાલમાં જ ફિલ્મ માટે સંજય લીલા ભણસાલી સાથે મીટિંગ કરી છે. જો બધું બરાબર રહ્યું તો તે આગામી વર્ષે જાન્યુઆરી 2025માં ફિલ્મનું શૂટિંગ કરી શકે છે.

View this post on Instagram

A post shared by Box Office Worldwide (@boworldwide)

મીડિયા રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માં શાહરૂખ ખાન નો રોલ સેકન્ડ હાફમાં હોઈ શકે છે. તે ફિલ્મમાં રણબીર કપૂરના પાત્ર સાથે ગાઢ સંવાદ કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
varun dhawan talks about salman khan cameo in baby john
મનોરંજન

Baby john salman khan: શું બેબી જોન માં હશે સલમાન ખાન નો કેમિયો? વરુણ ધવને અલગ અંદાજ માં કર્યો આ વાતનો ખુલાસો

by Zalak Parikh November 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Baby john salman khan: વરુણ ધવન તેની ફિલ્મ બેબી જોન ને લઈને ચર્ચામાં છે.બેબી જોન માં વરુણ ધવન એક્શન અવતાર માં જોવા મળશે.બેબી જોન ના ટીઝર અને ટેસ્ટર-કટ વિડિયોએ ચાહકો નો ઉત્સાહ વધારી દીધો છે. આ ફિલ્મ માં સલમાન ખાન નો કેમિયો હોવાનું પણ સામે  હતું હવે વરુણ ધવને પોતે આ વાત નો ખુલાસો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: તૃપ્તિ ડીમરી નહીં ‘પુષ્પા 2’માં સાઉથની આ અભિનેત્રી કરશે આઈટમ સોન્ગ, ફિલ્મના સેટ પર થી લીક થઇ તસવીર

બીબી જોન માં હશે સલમાન ખાન નો કેમિયો? 

વરુણ ધવને તાજેતર માં તેના X એકાઉન્ટ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશનનું આયોજન કર્યું, જેમાં તેણે ચાહકોના રમુજી પ્રશ્નોના રસપ્રદ જવાબો પણ આપ્યા હતા. એક યુઝરે વરુણ ધવનને તેની ફિલ્મ બેબી જોન માં સલમાનના કેમિયો ની લંબાઈ વિશે પૂછ્યું, જેના પર વરુણ એ જવાબ માં લખ્યું, ‘હું મિનિટ નહીં કહું, પણ હા તેની અસર ઘણા મહિનાઓ સુધી ખૂબ રહેશે.’ અન્ય એક ચાહકે પૂછ્યું, ‘બેબી જોન માં સલમાન ભાઈના કેમિયો વિશે કંઈક કહો.’ આ પ્રશ્નના જવાબમાં, અભિનેતાએ ફક્ત ફિલ્મની રિલીઝ તારીખ, 25 ડિસેમ્બર, 2024 વિશે માહિતી આપી.

Varun Dhawan about MEGASTAR #SalmanKhan CAMEO in #BabyJohn 🔥🔥❤️‍🔥🔥

Going to be the BEST EVER CAMEO! ❤️‍🔥 @BeingSalmanKhan @Varun_dvn pic.twitter.com/Fxn1UyC4Up

— CineHub (@Its_CineHub) November 11, 2024

બેબી જોન માં વરુણ ધવન ઉપરાંત કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી, જેકી શ્રોફ અને રાજપાલ યાદવ જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ માં જેકી શ્રોફ નેગેટિવ રોલ કરી રહ્યો છે.આ ફિલ્મ નું નિર્માણ એટલી એ કર્યું છે. આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
salman khan may cameo in aryan khan web series stardom
મનોરંજન

Aryan khan stardom: શાહરુખ ખાન બાદ હવે આ સુપરસ્ટાર કરશે આર્યન ખાન ની વેબ સિરીઝ સ્ટારડમ માં કેમિયો! જાણો તે અભિનેતા વિશે

by Zalak Parikh September 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Aryan khan stardom: આર્યન ખાન એ શાહરુખ ખાન નો મોટો દીકરો છે. આર્યન ને પિતા ની જેમ પડદા ઉપર નહીં પરંતુ પડદા ની પાછળ કામ કરવું પસંદ છે. આર્યન સ્ટારડમ નામની વેબ સિરીઝ નો ડાયરેક્ટર છે. આ સિરીઝ માં શાહરુખ ખાન જોવા મળશે તેવા સમાચાર તો ઘણા સમય થી સામે આવ્યા હતા હવે આ સિરીઝ માં બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની પણ એન્ટ્રી થઇ છે જે શાહરુખ સાથે કેમિયો કરતો જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો :  Alia bhatt: શું લગ્ન બાદ આલિયા ભટ્ટ એ બદલ્યું પોતાનું નામ? કપિલ શર્માના શો માં અભિનેત્રી એ કર્યો ખુલાસો

આર્યન ની વેબ સિરીઝ સ્ટારડમ માં સલમાન ખાન કરશે કેમિયો!

મીડિયા રિપોર્ટ મુજબ આર્યને તેની સિરીઝ સ્ટારડમ ના એક એપિસોડ માટે સલમાન ખાનને પણ પસંદ કર્યો છે. તેના ભાગનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. જોકે સિરીઝ માં સલમાન અને શાહરૂખ એકસાથે જોવા નહીં મળે.આ સિરીઝ માં રણબીર કપૂર, કરણ જોહર, બોબી દેઓલ, રણવીર સિંહ, મોના સિંહ અને બાદશાહ પણ જોવા મળશે. 

Aryan Khan Ropes In Salman Khan For Cameo in Stardom; To Share Screen With Shah Rukh Khan? | Exclusive by @thatzanychick https://t.co/KN36ODCiUx#AryanKhan #SalmanKhan #ShahRukhKhan #Stardom

— News18 Showsha (@News18Showsha) September 17, 2024

રિપોર્ટ મુજબ આર્યન ખાન ની વેબસીરીઝ સ્ટારડમ માં કુલ 6 એપિસોડ હશે. જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
singham again update prabhas cameo in rohit shetty film
મનોરંજન

Singham again update: સિંઘમ અગેઇન માં હશે સાઉથ ના આ સુપરસ્ટાર નો કેમિયો! રોહિત શેટ્ટી ની લેટેસ્ટ પોસ્ટ એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

by Zalak Parikh September 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Singham again update: રોહિત શેટ્ટી ના નિર્દેશન માં બની રહેલી ફિલ્મ સિંઘમ અગેઇન નું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. આ ફિલ્મ માં અજય દેવગણ, અર્જુન કપૂર, રણવીર સિંહ અને અક્ષય કુમાર જોવા મળશે. આ બધાની વચ્ચે રોહિત શેટ્ટી ની લેટેસ્ટ પોસ્ટ સામે આવી છે જેને જોતા એવું લાગે છે કે સાઉથ નો આ સુપરસ્ટાર અજય દેવગણ ની ફિલ્મ માં કેમિયો કરશે. 

આ સમાચાર પણ વાંચો: Tumbbad trailer: તુમ્બાડ નું રી રિલીઝ ટ્રેલર આવ્યું સામે, જાણો મોટા પડદા પર ક્યારે જોઈ શકશો સોહમ શાહ ની આઇકોનિક ફિલ્મ

સિંઘમ અગેઇન માં કેમિયો કરશે પ્રભાસ?

રોહિત શેટ્ટી એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં પ્રભાસ ના કેમિયો નો સંકેત મળી રહ્યો છે. વીડિયોમાં ‘કલ્કી 2898 એડી’નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગી રહ્યું છે અને એક સ્કોર્પિઓ ગાડી હવામાં ઉડી ને નીચે આવી રહી છે. રોહિત શેટ્ટી એ આ વિડીયો ની સાથે કેપશન માં લખ્યું, ‘આ હીરો વિના ‘સિંઘમ’ અધૂરી છે. આ કારમાં એક હીરો છે. તે દિવાળી પર તેમાંથી બહાર આવશે.’ . આ કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રભાસ આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. 

View this post on Instagram

A post shared by Rohit Shetty (@itsrohitshetty)

મીડિયા રિપોર્ટ મુજબ પ્રભાસ ફિલ્મ સિંઘમ અગેઇન માં કેમિયો રોલ કરતો જોવા મળશે. તેમજ રિપોર્ટમાં તો એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘સિંઘમ’ સિરીઝની આગામી ફિલ્મમાં પ્રભાસ હીરો તરીકે જોવા મળી શકે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
will akshay kumar cameo in kartik aryan film bhool bhulaiya 3 actor react on it
મનોરંજન

Akshay kumar: શું સ્ત્રી 2 બાદ હવે આ હોરર કોમેડી ફિલ્મ માં કેમિયો કરતો જોવા મળશે અક્ષય કુમાર? અભિનેતા એ કરી સ્પષ્ટતા

by Zalak Parikh August 21, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Akshay kumar: સ્ત્રી 2 હાલ થિયેટર માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ના કેમિયો એ લોકોના દિલ જીતી લીધા હતા. હવે લોકો આવી જ હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની રાહ જોઈ રહ્યા છે.થોડા દિવસો પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે અક્ષય કુમાર કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં પણ કેમિયો કરવાનો છે હવે અક્ષય કુમારે આના પર પ્રતિક્રિયા આપી છે. 

આ સમાચાર પણ વાંચો: Kutch Express: ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-૨૦૨૪માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળ્યા આ ત્રણ એવોર્ડ, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન..

ભૂલ ભુલૈયા 3 માં પણ કેમિયો કરશે અક્ષય કુમાર? 

અક્ષય કુમાર ને લઈને થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તે સ્ત્રી 2 ની જેમ ભૂલ ભુલૈયા 3 માં પણ કેમિયો કરશે. જેને લઈને અક્ષય ના ફેન્સ ઉત્સાહિત થઇ ગયા હતા. હવે એક મીડિયા હાઉસ એ આ વિશે અક્ષય કુમાર સાથે વાત કરી હતી કે શું તે ખરેખર ભૂલ ભુલૈયા 3 માં કેમિયો કરવાનો છે? જેના જવાબમાં અક્ષય કુમારે કહ્યું, “ના, બિલકુલ નહિ. આ ફેક ન્યુઝ છે.”

Pic-1 :- #AkshayKumar reference in Stree 1

Pic-2 :- @akshaykumar cameo in #Stree2   #Stree2Review @ShraddhaKapoor pic.twitter.com/2kmcVqWy5h

— Real Box office™ (@Real_Box_0ffice) August 15, 2024

તમને જણાવી દઈએ કે ભૂલ ભુલૈયા માં અક્ષય કુમાર લીડ રોલ માં હતો અને જેમાં તેની સાથે વિદ્યા બાલન હતી. હવે વિદ્યા બાલન ભૂલ ભુલૈયા 3 માં જોવા મળવાની છે જેને લઈને એવા સમાચાર વહેતા થયા કે અક્ષય કુમાર પણ ભૂલ ભુલૈયા 3 માં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક