News Continuous Bureau | Mumbai Income Tax Laws: મેં 25/01/2006 ના રોજ ₹12 લાખમાં એક પ્લોટ ખરીદ્યો અને 31/03/2022 ના રોજ ₹ 92 લાખમાં વેચ્યો . આ પછી, મેં જૂન 2022 માં રહેણાંક મકાનના બાંધકામ માટે ₹65 લાખનો પ્લોટ ખરીદ્યો હતો. બાકીની ₹ 25 લાખની રકમ 30મી જુલાઈ 2022ના રોજ કેપિટલ ગેઈન (Capital Gain) એસીમાં જમા કરવામાં આવી હતી.… Continue reading Income Tax Laws: કેપિટલ ગેઈન્સ માટે મુક્તિ દાવો ક્યારે કરવો.. શું કહે છે કલમ 54F? સંપુર્ણ વિગતો વિગતવાર વાંચો અહીંયા…
