News Continuous Bureau | Mumbai ગત ટ્રેડીંગ સેશનમાં(Trading ession) રિલાયન્સનો શેર(Reliance shares) ૨૮૨૬ રૂપિયા પર પહોંચી ગયો. આ સમયગાળા દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance industries) રૂ. ૧૯ લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનના ઐતિહાસિક સ્તરને પાર કરનારી દેશની પ્રથમ કંપની બની. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર માં છેલ્લા સાત ટ્રેડિંગ સેશનથી તેજી જોવા મળી રહી છે અને આ દરમિયાન કંપનીના શેરમાં ૧૧ ટકાનો ઉછાળો આવ્યો… Continue reading રિલાયન્સ કંપની ૧૯ લાખ કરોડનું બજારમૂલ્ય ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની.
