ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022 શુક્રવાર. Porsche Taycan EV ની ડિલિવરી ભારતમાં શરૂ થઈ ગઈ છે અને આ કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે. આ કારની કિંમત ૧.૫૦ કરોડ રૂપિયા છે. આ કાર ઓડી, મર્સિડીઝ બેન્ઝ અને જગુઆર અને બીએમડબ્લ્યુ કાર સાથે સ્પર્ધા કરશે. આ કારને કંપનીએ ગત વર્ષ ભારતમાં લોન્ચ કરી હતી.… Continue reading કાર ચાલકો માટે સારા સમાચાર: Porsche Taycan EV ની ડિલિવરી ભારતમાં શરૂ, માત્ર આટલા સેકેન્ડમાં 100 ની સ્પીડ પકડી લે છે આ કાર
