News Continuous Bureau | Mumbai Bihar caste survey report : બિહારની નીતિશ કુમાર સરકારે જાતિ ગણતરીના આંકડા જાહેર કર્યા છે. રિપોર્ટમાં હિંદુ, મુસ્લિમ, શીખ ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ સહિત રાજ્યના તમામ ધર્મો ( Religions ) અને જાતિઓની વસ્તીના ( castes of the population ) આંકડા રજૂ કરવામાં આવ્યા છે. છેલ્લી વસ્તી ગણતરી ( Population census ) 2011 માં હાથ… Continue reading Bihar caste survey report :બિહારમાં 11 વર્ષમાં મુસ્લિમોની સંખ્યામાં થયો વધારો, પરંતુ હિન્દુઓ ઘટ્યા, જુઓ 2011 અને 2023ના આંકડા..
