News Continuous Bureau | Mumbai અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાય તેવા કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. બુધવારે રાત્રે ઇઝરાયેલે લેબનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. માત્ર ૧૦ મિનિટની અંદર ઇઝરાયેલી સેનાએ ૧૦૦ થી વધુ મિસાઈલો અને રોકેટ છોડીને લેબનોનના અનેક શહેરોને ધમરોળી નાખ્યા હતા. આ હુમલામાં ૨૫૦ લોકોના… Continue reading Israel-Lebanon War: ઇઝરાયેલની ૧૦૦ મિસાઇલોએ ૧૦ મિનિટમાં લેબનોનને સ્મશાનમાં ફેરવ્યું, ૨૫૦ ના મોતથી વિશ્વયુદ્ધના એંધાણ!
