News Continuous Bureau | Mumbai Fatty Liver સુરતના એક ૧૪ વર્ષના કિશોરને ગંભીર હાલતમાં મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ફેટી લિવરના એડવાન્સ સ્ટેજને કારણે ‘એક્યુટ લિવર ફેઈલિયર’ થયું હતું. કિશોરની હાલત એટલી ખરાબ હતી કે તેનું વજન પાણી ભરાવાને કારણે ૮૪ કિલો થઈ ગયું હતું અને કમળો (Jaundice) પણ વધી ગયો હતો. અંતે,… Continue reading Fatty Liver: સાવધાન! ૧૪ વર્ષના કિશોરનું લિવર બદલવું પડ્યું: જંક ફૂડ અને મેદસ્વીતાએ લિવર કર્યું ફેલ; જાણો બાળકોમાં કેમ વધી રહ્યું છે ‘ફેટી લિવર’.
