News Continuous Bureau | Mumbai CBI Court Ahmedabad: CBl કેસો માટે અમદાવાદ (ગ્રામ્ય) માટેની સ્પેશિયલ ACJM કોર્ટે 29.11.2024ના રોજ બે આરોપી શ્રી સુરેશ જી. પ્રજાપતિ, તત્કાલીન ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર અને તેમના પત્ની શ્રીમતી શોભનાબેન સુરેશ પ્રજાપતિ (બંને ખાનગી વ્યક્તિઓ)ને ખોટા/બનાવટી TDS પ્રમાણપત્રના આધારે TDS રિફંડ મેળવવાના કિસ્સામાં કુલ 03 વર્ષની કેદ અને રૂ. 60,000/-ના દંડની સજા ફટકારી છે.… Continue reading CBI Court Ahmedabad: CBI કોર્ટે તત્કાલીન ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર અને તેમના પત્નીને આ કેસમાં સંભળાવી 3 વર્ષની કેદની સજા, ફટકાર્યો આટલો દંડ..
