News Continuous Bureau | Mumbai ઘણાં લોકો નોકરી-ધંધા(job) માટે સારી એવી કમાણી કરવા માટે કેનેડા(Canada) જવાનું પસંદ કરતા હોય છે. કારણ કે, કેનેડા એક ખુબ ખુશ મિઝાઝ અને શાંતિપ્રિય દેશ(Peaceful country) છે. જ્યાં દુનિયાભરથી લોકો આવીને રહે છે. અને રોજગાર ધંધો(Employment Business) કરતા હોય છે. જોકે, કેનેડા જવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. મલ્ટીપલ સ્કિલ(Multiple skills)… Continue reading શું તમે કેનેડા જવા માંગો છો-આ સમાચાર તમારી માટે જરૂરી છે
