News Continuous Bureau | Mumbai Deepika Padukone Dhruv Rathee: યુટ્યુબર ધ્રુવ રાઠીએ હાલમાં જ ‘The FAKE Beauty of Bollywood Celebrities’ નામનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે દાવો કર્યો છે કે દીપિકા પાદુકોણ, કાજોલ, શિલ્પા શેટ્ટી અને પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓએ કરિયરની શરૂઆતમાં શ્યામ રંગ હોવા છતાં હવે ગોરા દેખાવા માટે ‘ગ્લુટાથિઓન ઇન્જેક્શન’ જેવા ઉપચારનો સહારો લીધો… Continue reading Deepika Padukone Dhruv Rathee: દીપિકા પાદુકોણને ટ્રોલ કરવી ધ્રુવ રાઠીને પડી ભારે: ‘ગોરી ત્વચા’ માટે ટ્રીટમેન્ટ લીધી હોવાનો લગાવ્યો આરોપ; ચાહકોએ આપ્યો જડબાતોડ જવાબ
