News Continuous Bureau | Mumbai Katrina Kaif લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. આખરે બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલે તેમના ચાહકોને ‘ગુડન્યૂઝ’ આપી છે. કેટરીના ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. લગ્નના ચાર વર્ષ બાદ વિકી અને કેટરીના… Continue reading Katrina Kaif: કેટરીના કૈફ બનશે માતા, વિકી કૌશલે અનોખા અંદાજ માં કરી જાહેરાત
