News Continuous Bureau | Mumbai Shilpa Shetty 60 Crore Fraud Case:બોલિવૂડ અભીનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા હાલમાં ૬૦ કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસને લઈને કાયદાકીય મુશ્કેલીમાં છે. આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ચાલી રહેલી તપાસ વચ્ચે શિલ્પા શેટ્ટીએ સત્તાવાર નિવેદન જારી કરીને પોતાની સંડોવણીનો ઈનકાર કર્યો છે. શિલ્પાએ દાવો કર્યો છે કે તે કંપનીમાં માત્ર એક… Continue reading Shilpa Shetty 60 Crore Fraud Case: શિલ્પા શેટ્ટીનો પલટવાર: ‘મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે’, 60 કરોડની છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસની સફાઈ
