News Continuous Bureau | Mumbai Mahadev Booking APP Case: કેન્દ્ર સરકારે, આજે રવિવારે એક મહત્વના પગલાં તરીકે, મહાદેવ બુક એપ (Mahadev Book App) સહિત કુલ 22 ગેરકાયદેસર સટ્ટાબાજી (Illegal Batting App) ની એપ અને વેબસાઇટ્સ સામે બ્લોક કરવાનો આદેશ જાહેર કર્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા કરાયેલ કાર્યવાહી, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) દ્વારા ગેરકાયદે સટ્ટાબાજી એપ સિન્ડિકેટ વિરુદ્ધ… Continue reading Mahadev Booking APP Case: સટ્ટાબાજી સામે સરકારનું આકરુ વલણ, મહાદેવ બૂક સહિત 22 ઓનલાઈન બેટિંગ એપ બ્લોક કરવાનો આદેશ.. જાણો વિગતે અહીં..
