• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - central health department
Tag:

central health department

Central government issues advisory for corona precautions
દેશ

Corona News Update – ‘અહીં માસ્કનો ઉપયોગ કરો!’ આરોગ્ય મંત્રીઓની બેઠક પછી માસ્ક, બૂસ્ટર ડોઝ અને એરલાઇન સેવાઓ અંગેના નિર્ણયો વાંચો

by kalpana Verat December 22, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 કેટલાક દેશોમાં કોવિડ19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ નિષ્ણાતો અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી. આ બેઠક પછી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોવિડ હજી પૂરો થયો નથી. મેં તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને પરિસ્થિતિ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. અમે કોઈપણ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તૈયાર છીએ, આ બેઠકમાં નીતિ આયોગ (આરોગ્ય) ના સભ્યએ માસ્ક, બૂસ્ટર ડોઝ અને હવાઈ સેવાઓ અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન દ્વારા યોજાયેલી બેઠકમાં શું ચર્ચા અને નિર્ણય લેવામાં આવ્યો તેની માહિતી આપી.

 બૂસ્ટર ડોઝ ફરજિયાત!

અત્યાર સુધી માત્ર 27-28% લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. ત્યારે કેન્દ્ર સરકારે લોકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવા વિનંતી કરી.

નીતિ આયોગ (આરોગ્ય)ના સભ્ય ડૉ. વીકે પોલે કોવિડ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની બેઠક બાદ આ માહિતી આપી હતી.

 અહીં માસ્કનો ઉપયોગ કરો!

જો તમે ભીડવાળી જગ્યાએ ઘરની અંદર કે બહાર હોવ તો માસ્કનો ઉપયોગ કરો. બીમાર કે તેથી વધુ ઉંમરના લોકો માટે આ બધું વધુ મહત્વનું છે, ડૉ. વીકે પોલે જણાવ્યું હતું.

December 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

Alert! કોવિડથી પીછો માંડ છૂટ્યો તો હવે આ નવા વાયરસે દુનિયામાં મચાવ્યો આતંક, કેન્દ્ર સરકારે બહાર પાડી ગાઈડલાઈન…

by Dr. Mayur Parikh May 23, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

વિશ્વભરમાં કોરોનાના(Corona) પ્રકોપમાંથી હજી બહાર આવ્યા નથી ત્યાં હવે મંકીપોક્સ વાયરસે(Monkeypox virus) આતંક મચાવી દીધો છે.. મંકીપોક્સના દર્દીઓની(Monkeypox patient) સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 

WHO અનુસાર, મંકીપોક્સ એક વાયરલ ઝૂનોટીક રોગ(Viral zoonotic disease) છે. આ વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. હાલમાં, ભારતમાં મંકીપોક્સના કોઈ કેસ નોંધાયા નથી, પરંતુ કેન્દ્રીય આરોગ્ય વિભાગે(Central Health Department) તમામ રાજ્યોને અન્ય દેશોમાં કેસ સાથે વ્યવહાર કરવામાં સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચના બાદ મહારાષ્ટ્ર રાજ્યના(Maharashtra) આરોગ્ય વિભાગે અને મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) મંકી પોક્સ માટે એડવાઇઝરી(Advisory) જારી કરી છે. ચેતવણીને પગલે રાજ્ય આરોગ્ય વિભાગ(State Health Department) મંકીપોક્સ માટે હાઈ એલર્ટ(High alert) પર હોવાનું જણાય છે.રાજ્ય સરકાર માર્ગદર્શિકા બહાર પાડે છે.

વિશ્વભરમાં મંકીપોક્સના દર્દીઓની વધતી સંખ્યાને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(International Airport), બંદરો અને સરહદી વિસ્તારોની(Border areas) દેખરેખ શરૂ કરી દીધી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે પણ એડવાઇઝરી જારી કરી છે.

આ સમાચાર પણ વાંચો :  પીએમ મોદી આજથી બે દિવસ જાપાનની મુલાકાતે, 40 કલાકમાં 1 રાષ્ટ્રપતિ, 2 PM અને 35 CEOને મળશે, કુલ આટલી મીટિંગમાં હાજરી આપશે; જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ.. 

મંકી પોક્સ અંગે મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ છેલ્લા 21 દિવસ દરમિયાન અસરગ્રસ્ત દેશોમાં મુસાફરી કરી રહેલા તમામ શંકાસ્પદ દર્દીઓ પર નજીકથી નજર રાખવામાં આવશે. સ્થાનિક જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગને આ શંકાસ્પદ દર્દીઓની માહિતી તાત્કાલિક આપવા સૂચના આપી છે.- આવા દર્દીઓની સારવાર કરતી વખતે ચેપ નિયંત્રણની તમામ પદ્ધતિઓનું પાલન કરવાનુ રહેશે. – રિપોર્ટ પોઝિટિવ આવશે તો કોન્ટેક્ટ ટ્રેસિંગ(Contact tracing) શરૂ કરવામાં આવશે. લોહીના સેમ્પલ અને શંકાસ્પદ દર્દીઓના નમૂના તપાસ માટે NIV પુણે મોકલવામાં આવશે. – જે લોકો છેલ્લા 21 દિવસમાં દર્દીના સંપર્કમાં આવ્યા છે તેમને તાત્કાલિક ઓળખી કાઢવાની અને અલગ રાખવાના રહેશે. 
 

May 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ચિંતા વધી. આ રાજ્યના શહેરમાં ધારા 144 લાગુ…. દેશમાં કોરોના કેસમાં ચિંતાજનક ધીમો વધારો….

by Dr. Mayur Parikh May 2, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ભારતમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં(Corona cases) વધારો થઈ રહ્યો છે. જોકે આ વધારો સ્થાનિક સ્તરે અમુક રાજ્યમાં થઈ રહ્યો છે. છતાં ચિંતાનું કારણ બની ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 3324 નવા કેસ નોંધાયા હતા. તો 40ના મોત થયા હતા.

દેશની રાજધાની દિલ્હીમાં(Delhi) પણ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેથી 31 મે સુધી દિલ્હીમાં 144ની કલમ(section 144) લાગુ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના(Uttar pradesh) ગાઝિયાબાદ અને નોઇડામાં(Noida) પણ કેસમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. તેથી સરકારે નોએડા, ગાઝિયાબાદ અને લખનૌ સહિત રાજ્યના સાત જિલ્લામાં માસ્ક ફરજિયાત કર્યા હતા. છતાં કેસ ફરી  વધતા અહીં પણ 144મી કલમ લાગુ કરી દેવામાં આવી હતી.

કેન્દ્રીય આરોગ્ય ખાતાના(Central Health Department) જાહેર કરેલા આંકડા મુજબ હાલ દેશમાં સક્રિય દર્દી સંખ્યા 19,092 છે. ભારતમાં અત્યાર સુધીનો મૃત્યુઆંક(death rate) 5,23,843 થઈ ગયો છે.  હાલ દેશનો દૈનિક કોરોનાના ચેપ નો દર 0.04 ટકા પર પહોંચ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  ડીસીજીઆઈએ ૬ થી ૧૨ વર્ષના બાળકોને કોવેક્સિન આપવાની મંજૂરી આપી

દેશમાં કેસ સ્થાનિક સ્તરે અમુક રાજ્યમાં કેસ વધી રહ્યા છે. છતાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના(Indian council of medical research) એડિશનલ ડિરેક્ટર સમીરન પાંડાના(Samiran panda) કહેવા મુજબ વર્તમાન સમયમાં દેશમાં કેસ વધી રહ્યા છે, છતાં તેને મહામારીની ચોથી લહેર ગણી શકાય નહીં. આ વધારો સ્થાનિક જિલ્લા સ્તરે છે. જિલ્લા સ્તરે કોરોના કેસમાં થઈ રહેલા વધારાને બ્લિપ કહી શકાય. આ બ્લિપ દેશના કેટલાક  ભૌગોલિક ક્ષેત્ર સુધી સિમિત છે.

 

May 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક