News Continuous Bureau | Mumbai Mumbai: મહારાષ્ટ્ર સરકારે આખરે મહાલક્ષ્મી રેસકોર્સની ( Mahalakshmi Race Course ) 120 એકર જમીન મુંબઈ મહાનગર પાલિકા ( BMC ) ને સોંપવાની મંજૂરી આપી દીધી છે . મહાલક્ષ્મી રેસ કોર્સના 120 એકરનો ઉપયોગ હવે પાલિકા સેન્ટ્રલ પાર્ક, ખુલ્લી જગ્યાઓ અને બગીચાઓ માટે કરવામાં આવશે. 1914માં આ જગ્યા રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબને… Continue reading Mumbai: મહાલક્ષ્મી રેસકોર્સ સાઇટ માટે લેવાયો મોટો નિર્ણય, હવે BMCને આટલા એકર જમીન આપવા માટે રાજ્ય સરકારની મળી મંજૂરી..જાણો વિગતે..
