News Continuous Bureau | Mumbai Kalyan Railway Station Bomb Threat: થાણેના ઉલ્હાસનગર સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં ફોન કરનારે જણાવ્યું કે કલ્યાણ રેલવે સ્ટેશનને ઉડાવી દેવા માટે બોમ્બ મૂકવામાં આવ્યો હતો. રેલ્વે પોલીસે રેલ્વે સ્ટેશનમાં તપાસ કરી પરંતુ ક્યાંય બોમ્બ ન મળતાં તે ખોટો પુરવાર થયો હતો. પોલીસ કોન્સ્ટેબલ ગણેશ સર્જેરાવ મોરે ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યે સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં (… Continue reading Kalyan Railway Station Bomb Threat: આ રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની મળી ધમકી.. મધરાતે સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં રણક્યો ફોન, નોંધાયો કેસ..
