News Continuous Bureau | Mumbai Sion bridge closure: સાયન રોડ ઓવર બ્રિજ ( ROB ) 8 ફેબ્રુઆરીની રાતથી નાગરિકો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ પુલને બંધ કરવાનો આદેશ અગાઉ જારી કરવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક લોકોના વિરોધ અને આગેવાનના દબાણને કારણે બ્રિજ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જો કે હવે આ પુલને 28 ફેબ્રુઆરીથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.… Continue reading Sion bridge closure: મુસાફરોને હાલાકી.. સાયન સ્ટેશન પાસેનો બ્રિટિશકાળ નો બ્રિજ 29મી ફેબ્રુઆરી થી સંપૂર્ણ રીતે થશે બંધ
