News Continuous Bureau | Mumbai Mumbai Rains: ગઈકાલે સાંજે મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને શહેર ઠપ્પ થઈ ગયું હતું. શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. તો ભારે વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોની ગતિ ધીમી પડી હતી. ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ટ્રેનના પાટા નદીઓમાં ફેરવાઈ ગયા હતા. Mumbai Rains: જુઓ વિડીયો … Continue reading Mumbai Rains: પાણી-પાણી થયું મુંબઈ, અનેક વિસ્તારો જળમગ્ન…આ રેલ્વે સ્ટેશન પર ટ્રેક ડૂબતા લોકલને અસર; જુઓ વિડીયો..
